બોર્ડ એક્ઝામ / ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ, આવી રીતે મેળવી શકશો હોલ ટિકિટની વિગત

Beginning of Std. 12 Science Practical Exam, this is how you can get the details of Hall Ticket

ધો. 12 સાયન્સની બોર્ડ પરીક્ષા માટે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે આ પરીક્ષા માટેની હોલ ટિકિટ અંગેની વિગતો જાણો કઇ રીતે મેળવી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ