દયા / 'રૂપિયાથી રંક પણ દિલથી દાનવીર' કહાની છે ઓડિસાના ભિખારીની કે જેણે...

beggar feeds street dogs

દયા બતાવવા માટે કોઇ ખર્ચ થતો નથી પરંતું તેનું મહત્વ ઘણું હોય છે. એક વીડિયો હમણા વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગરીબ વ્યક્તિ કુતરાને બિસ્કીટ ખવડાવી રહ્યાં છે અને ખૂબ જ પ્રેમ બતાવી રહ્યાં છે. આ વીડિયોને IFS ઓફિસર નંદાએ શૅર કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ