વાયરલ / વાહ અદ્દભૂત ! પત્નીનું દુખ ભીખારીથી ન જોવાયું, રોકડે ખરીદી લાવ્યો 90,000ની નવી બાઈક, વાયરલ થયો વીડિયો

Beggar Buys ₹ 90,000 Moped For Wife After She Complained Of Backache

મધ્યપ્રદેશના છિંદવાડામાં રહેતા એક ભીખારીએ ભીખ માગવામાં તકલીફ ન પડે એટલે પત્ની માટે 90 હજારની બાઈક ખરીદી લઈને આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ