Wednesday, November 20, 2019

Video / રાજકોટમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, હોટલ પર કર્યો પથ્થરમારો

રાજકોટમાં અસામાજિક તત્વો દિવસને દિવસે બેફામ બની રહ્યાં છે. રાજકોટમાં અસામાજિક તત્વોના આતંકનો વધુ એક વીડિયો આવ્યો છે. આ વીડિયો ફૂલછાબ ચોક પાસેનો છે જ્યાં પહેલા બે શખ્સો એક બેગમાં પથ્થર ભરીને આવે છે અને ખોડિયાર હોટલ પર એકબાદ એક પથ્થરમારો કરે છે. હોટલમાં તોડોફોડ કરવાની આ ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. ત્યારે રાજકોટમાં પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યાં છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ