તમારા કામનું / નવી પ્રાઇવસી પોલિસીને લીધે વોટ્સએપ છોડવાનું વિચારો છો તો આ કરવાનું ભુલતા નહીં

before uninstall whatsapp delete your whatsapp data

વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લીધે જો તમે વોટ્સએપ છોડવાનું વિચારી રહ્યાં છો તો સૌથી પહેલા વોટ્સએપ સર્વરમાંથી તમારો ડેટા ડિલીટ કરવાનું ના ભુલતા. વોટ્સએપની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે અપનાવો આ ટ્રીક.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ