જમ્મૂ કાશ્મીર / નવા-જુનીના એંધાણ? PM મોદીની સાથે બેઠકને લઈને કાશ્મીરમાં વધી હલચલ, આ ખાસ મુદ્દે થઈ શકે છે ચર્ચા

before the meeting of prime minister narendra modi jammu and kashmir outfits warm to idea of all party meet

PM મોદીની અધ્યક્ષતામાં 24 જૂને દિલ્હીમાં જમ્મૂ કાશ્મીરના રાજકીય દળની સર્વદળીય બેઠક યોજાશે જેના કારણે રાજકારણ ગરમાયું છે. અહીં જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ