BIG NEWS / ગુજરાત ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર, ચૂંટણી પંચે તમામ પાર્ટીઓને લેટર લખી આપી આ સૂચના 

Before the Gujarat elections, the Election Commission wrote a letter to all the parties informing them of this

ચૂંટણી પંચે રાજકીય પક્ષોને કોઈ પોકળ ચૂંટણી વચનો ન આપવા માટે કહેવામાં આવ્યું, આ સાથે જે પણ ચૂંટણી વચનો આપવામાં આવે છે, તે નાણાકીય રીતે પૂરા કરવા યોગ્ય છે કે કેમ તેની કાળજી લેવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ