રાજકારણ / વિધાનસભા ચૂંટણી પહેલા AAPને સૌથી મોટો ઝટકો, આ નેતા છોડી શકે છે પાર્ટી

 before the gujarat assembly elections aap leader vijay suwala left the party

આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટીથી છેડો ફાડશે. તેવો આમ આદમી પાર્ટીમાં ઘણા સમયથી નિષ્ક્રિય હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ