આંદોલન / યુપી ચૂંટણી પહેલા રાકેશ ટિકૈતનું મોટું એલાન, દિલ્હીની જેમ લખનઉમાં પણ કરીશું આ કામ, સરકારની મુશ્કેલી વધી

Before the election, the trouble of the yogi government increased, Rakesh Tikait made a big announcement about Lucknow

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લખનઉ પ્રેસ કોન્ફરન્સમાં સરકારને મોટો પડકાર ફેંક્યો છે. ટિકેતે કહ્યું કે દિલ્હીની જેમ લખનઉને પણ ચારેબાજુએથી ઘેરી લઈશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ