બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 12:10 PM, 2 April 2024
વોટ આપવા માટે ફક્ત વોટર આઈડી હોવું પૂરતું નથી, તમારું નામ મતદાન યાદીમાં હોવું પણ આવશ્યક છે. એટલે આજે જ ચેક કરી લો કે મતદારની યાદીમાં તમારું નામ છે કે નથી. આના માટે તમારે કોઈપણ જગ્યાએ જવાની જરૂર નથી ઘરે બેઠા તમારા સ્માર્ટફોન કે લેપટોપ પર જ મતદાર યાદીમાં નામ તપાસી શકો છો.
ADVERTISEMENT
જાણીતું છે કે લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે 19 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. આપણા ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ 26 બેઠકો પર મતદાન થશે અને જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે તો તમે મતદાન કેન્દ્ર પર જઈને તમારો મત આપી શકો છો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.