પાટણ / ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરના ગઢમાં ભાજપને ફટકો, આ એક કારણથી 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

Before the election, 500 BJP workers joined the Congress in Alpesh Thakor's constituency

નિરાશ્રિત ઠાકોર સમાજની ટિકિટ ભાજપે કાપતા નારાજગી દર્શાવી હતી. જે બાદ MLA રઘુ દેસાઈના હાથે 500 કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ