મિશન 2022 / ભાજપનું મિશન 2022ઃ મોદી સરકારના 5 મંત્રીઓ આવશે ગુજરાત, જાણો શું છે માસ્ટર પ્લાન

Before the 2022 Assembly elections, 5 Union Ministers will come to Gujarat

ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન આવશે, 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીંયમંત્રીઓ ગુજરાત આવશે, ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ