તમારા કામનું / તમારું સોનું વેચવા જાઓ તે પહેલાં આ જરૂરી વાત જાણી લેજો, નહીંતર થશે મુશ્કેલી

Before Selling gold you should know about taxation here is the detail

સોનાના દાગીનાને લઈને ભારતીય પરિવારો ખૂબ જ ભાવુક હોય છે. મોટાભાગના લોકોને સોનાના દાગીના પોતાના માતા પિતાથી અને તેમના વારસામાં મળ્યા હોય છે. લોહીના સંબંધોમાં જો કોઈ ગોલ્ડ ગિફ્ટ કરે તો તેના પર તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી પરંતુ એ જ સોનાના દાગીના તમે વેચવા જશો તો તમારે ટેક્સ ચૂકવવો પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ