બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / નવરાત્રીના પહેલા નોરતે સૂર્ય ગ્રહણનો યોગ, કુંભ સહિત ત્રણ રાશિને બમ્પર ધનલાભ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / નવરાત્રીના પહેલા નોરતે સૂર્ય ગ્રહણનો યોગ, કુંભ સહિત ત્રણ રાશિને બમ્પર ધનલાભ

Last Updated: 03:13 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓકટોબરની રાત્રે શરૂ થશે જે મોડી રાત્રે 3:17 વાગે પૂર્ણ થવાનું છે. આ દિવસે નવરાત્રી પણ શરુ થવાનું છે. પરંતુ સૂર્યગ્રહણની અશુભ અસર નવરાત્રિ પર નહીં પડે.

1/7

photoStories-logo

1. 3 ઓક્ટોબરે નવરાત્રી

સનાતન ધર્મમાં નવરાત્રીનું આગવું મહત્વ છે. ગુજરાતમાં તો આ તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. જેમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપની નવ દિવસ પુજા પણ કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ

આ વર્ષની શારદીય નવરાત્રીની શરૂઆત 3 ઓક્ટોબરથી શરુ થશે. પરંતુ પ્રથમ નોરતાના રોજ સૂર્ય ગ્રહણ પણ લાગવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સમાપન રાત્રે 3:17 વાગે

આ વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરના રોજ રાત્રે 9:13 મિનિટ પર થશે અને તેનું સમાપન રાત્રે 3:17 વાગે થવાનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અશુભ અસર નહીં પડે

સૂર્યગ્રહણનું સમાપન મધ્ય રાત્રે 3:17 વાગે થવાનું હોવાથી તેની ખરાબ અસર નવરાત્રી પર નહીં પડે. તમે દરેક શુભ કાર્ય કરી શકશો. જ્યોતિષ મુજબ આ નવરાત્રિ અમુક રાશિ માટે ફળદાયી રહેશે. અહીંયા જણાવેલ ત્રણ રાશિ પર તેની શુભ અસર થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વૃષભ

શારદીય નવરાત્રીથી વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થશે. માતા દુર્ગાના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકોના અટવાયેલા કામ પાર પડશે. સ્વાસ્થ્યમાં પણ સુધાર આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ શારદીય નવરાત્રિ શુભ માનવામાં આવી રહી છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વ્યાપારમાં લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કુંભ

કુંભ રાશિને પણ સારા ફળની પ્રાપ્તિ થશે. જો તમે કોઈ નોકરીની શોધમાં હશો તો તમને સારી નોકરી મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surya Grahan Navaratri Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ