રાજનીતિ / ખેડૂતો સાથે મુલાકાત પહેલા અમિત શાહ આ રાજ્યના CM સાથે કરશે વાતચીત, જાણો શું હશે મુખ્ય મુદ્દા 

Before meeting with the farmers, Amit Shah will have a conversation with the CM of the state, find out what will be the main...

પંજાબ સીએમ અમરિન્દર સિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે 9.30 થી 10 દરમિયાન મુલાકાત કરશે. કેપ્ટન અમરિંદર સિંહ સવારે આઠ વાગ્યે રાજધાની ચંડીગઢથી દિલ્હી જવા રવાના થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ