રાજનીતિ / ડુબતુ જહાજ બની કોંગ્રેસ, પાર્ટીના નેતાઓમાં રાજીનામા આપવાની હોડ લાગી

before maharashtra assembly various congress leaders deserting the party and switching sides

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓમાં રાજીનામા આપવાની હોડ લાગી છે. પાર્ટીના ઘણા નેતા તેને ડુબતુ જહાજ સમજી તેનાથી દૂર થવા વર્તમાન સમયને યોગ્ય વિકલ્પ માની રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ