ક્રિકેટ / IPL પહેલાં જ આ ખેલાડીએ બનાવ્યો રેકોર્ડ, 11 સિક્સ અને 19 ફોર સાથે ફટકાર્યા 173 રન

before IPL this player slams 11 sixes 19 fours in 173 runs inning

ભારતની ડોમેસ્ટિક વનડે ટૂર્નામેન્ટ વિજય હરારે ટ્રોફીની શરુઆત ધમાકેદાર થઈ છે. શનિવારે રમાયેલી એક મેચમાં ઝારખંડનાં કેપ્ટન ઈશાન કિશને શાનદાર બેટીંગનું પ્રદર્શન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ