ગુડ ન્યૂઝ / હોળી પહેલાં કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકાર આપી શકે છે આ મોટી ભેટ

before holi dearness allowance may increase to 4 percent

હોળી પહેલા દેશના સરકારી કર્મચારીઓને મોટી ખુશખબર મળી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મોદી સરકાર મોઘવારી ભથ્થાને 4 ટકા સુધી વધારી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ