ગુજ 'રાજ' 2022 / સંતોના આશીર્વાદ લઈ CM ભૂપેન્દ્ર પટેલે કર્યું શક્તિ પ્રદર્શન, ગૃહમંત્રી શાહે કહ્યું, 'મારી આ વાત ડાયરીમાં લખી લો...'

Before going to fill the form the Chief Minister visited the Trimandir

ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલાં ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, મારી વાત તમારી ડાયરીમાં લખી લેજો, 2022માં તમામ રેકોર્ડને તોડીને ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ