ટિપ્સ / એક્સર્સાઇઝ કે યોગ પહેલા આ કામ ભુલથી પણ ન કરતા

Before exercise or yoga, do not have done this work

તમે ખાલી પેટે વર્કઆઉટ કરશો તો સમય કરતા પહેલા થાકી જશો અને નબળાઇ અનુભવશો. જો તમે હળવી કસરત કરવા ઇચ્છતા હો કે ભારે વર્કઆઉટના કમસે કમ અડધો કલાક પહેલા ફળ, સુકો મેવો કે જ્યુસનુ સેવન કરો. શાકભાજીનુ ફ્રેશ જ્યુસ કે સલાડ પણ ખાઇ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ