તૈયારી / દિવાળી પહેલા ચાઈનીઝ LED લાઈટ્સને લઈને મોદી સરકારે બનાવ્યો આ ખાસ પ્લાન, જાણો નિયમ

before diwali modi government tries to pull   plug on chinese leds here is how

દિવાળી પહેલાં સરકારે LED લાઈટની આયાત પર કડક નજર રાખવાનું શરૂ કર્યું છે. સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે અને આયાત કરાયેલી એલઈડી લાઈટને બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે કે BISના નિયમોનું પાલન કરવાનું રહેશે. સરકારનું આ પગલું જેનો ભારતીય બજારમાં સિક્કો છે તેવી એલઈડી લાઈટના આયાતને ઘટાડવા માટે લેવાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ