બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / RO ખરીદતા પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, ચેક કરી લેજો TDS વોટર, તો રહેશો ફાયદામાં
6 ફોટો ગેલેરી
Last Updated: 03:40 PM, 19 January 2025
1/6
2/6
3/6
વાસ્તવમાં પાણીની શુદ્ધતાનું સ્તર ટીડીએસ સ્તરે જોવામાં આવે છે. આરઓ પાણીમાં ટીડીએસ (ટોટલ ડિજોલ્વડ સોલિડ્સ) નું સ્તર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. યોગ્ય ટીડીએસ સ્તર સાથે પાણી પીવાથી માત્ર સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે, પરંતુ સ્વાદ અને પોષણમાં પણ સુધારો કરે છે.
4/6
ટીડીએસ એટલે પાણીમાં ઓગળેલા ઘન પદાર્થો જેમ કે ખનિજ, ક્ષાર અને ધાતુઓની કુલ માત્રા. તે પીપીએમ (પાર્ટસ પર મિલિયન) માં માપવામાં આવે છે. ટીડીએસ સ્તર નક્કી કરે છે કે પાણી પીવા માટે યોગ્ય છે કે અયોગ્ય. પાણીમાં કેલ્શિયમ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, એલ્યુમિનિયમ, તાંબુ, આયર્ન, ક્લોરિન, સોડિયમ, ફ્લોરાઇડ, બાયકાર્બોનેટ, સલ્ફેટ, જંતુનાશકો હોય છે.
5/6
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર, એક લિટર પાણીમાં ટીડીએસ 500 મિલિગ્રામથી ઓછું હોવું જોઈએ. જ્યારે ડબલ્યુએચઓ અનુસાર એક લિટર પાણીમાં ટીડીએસનું પ્રમાણ 300 મિલિગ્રામથી ઓછું હોવું જોઈએ. RO પાણી પીતા પહેલા ખાતરી કરવી જરૂરી છે કે TDS સ્તર 50-150 ppm ની વચ્ચે હોય. આ સ્તર માત્ર સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી પણ પાણીનો સ્વાદ પણ સારો બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ