Sports / માતા બન્યા પહેલા અનુષ્કાએ કોહલી સામે રાખી હતી આ શરત, દીકરી આવ્યા બાદ બદલાઇ જશે વિરાટની લાઇફ? 

Before becoming a mother, Anushka made this condition against Kohli

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે ખુશખબરી આવી છે. તે પિતા બની ગયા છે અને તેમની પત્ની અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો છે. તેની જાણકારી વિરાટ કોહલીએ પોતે ટ્વિટ કરીને આપી હતી. તે સાથે જ તેમણે દરેકને અભિનંદન પાઠવવા બદલ થેન્ક્યુ કહ્યું હતું. અનુષ્કાએ માતા બનતા પહેલા વિરાટ કોહલી સામે એક શરત રાખી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ