અયોધ્યા / રામમંદિરના ચુકાદા પહેલા સુરતના ગામડાઓમાં શંકાસ્પદ ડ્રોન ઉડી રહયા હોવાની શંકા 

before Ayodhya verdict Suspicious drone fly in Surat sky Gujarat

રામમંદિરના ચુકાદા પહેલા સુરતના ગામડાઓમાં શંકાસ્પદ ડ્રોન ઉડી રહયું હોવાનું સામે આવ્યું છે. બારડોલી અને પલસાણાના ગામડાઓમાં શંકાસ્પદ ડ્રોન ઉડી રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઘણાં સમયથી ડ્રોન ઉડી રહ્યું હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ