વાયરલ / VIDEO : અનુષ્કા પહેલા આ એક્ટ્રેસનો જબરો ફેન હતો વિરાટ કોહલી, ક્રિકેટરે સ્વિકારી વાત 

Before Anushka, Virat Kohli was a huge fan of this actress

ક્રિકેટ અને બોલીવૂડનો એક બીજા સાથે ઉંડો સંબંધ છે. ક્રિકેટર્સ મનોરંજનની પીચ પર આઉટ થતા આવ્યા છે. આ કોમ્બિનેશનમાં વિરાટ કોહલી અને અનુષ્કા પણ બાકાત નથી. 

બ્રેકિંગ ન્યૂઝ