બોલિવૂડ / અક્ષય કુમાર પહેલા આ એક્ટર્સ પણ પરદા પર બની ચૂક્યા છે ટ્રાંસજેન્ડર

 before akshay these actors have played transgender's role

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ લક્ષ્મી બોમ્બનું ટ્રેલર શુક્રવારે આવી ગયુ છે. રિલીઝ થતાની સાથે જ ટ્રેલર સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ