પ્રેરણા / ગામનો વિકાસ કરવો છે તો આ રીતે કરાય, ગામડાં અને કોર્પોરેટે પ્રેરણા લેવી જોઈએ

becharaji village development is an inspirational example of csr activity

જો આ ગામમાં કોઇ કંપનીએ સીએસઆર (Corporate Social Responsibility) એક્ટિવિટી કરવી હોય તો ગામની જરુરિયાત અને મરજી પ્રમાણે કરવાનો આગ્રહ ગ્રામજનો દ્વારા રખાય છે. હા, સીએસઆર કરવાં આવતી કંપનીઓ આ ગામની જરુરીયાતો પ્રમાણે કામ કરે છે. આ ગામમાં સીએસઆર એક્ટિવિટી કરવા માંગતી કંપનીઓને ગ્રામજનો અને સરપંચ ગામની જરૂરીયાતો પ્રમાણે જ CSR કરવા અપીલ કરે છે. ગામ પોતાની જરુરીયાતોનું પ્રેજન્ટેશન ગામમાં સર્વે કરીને તૈયાર કરે છે. જે કંપનીઓ સાથે શેર કરે છે. આ રીતે ગ્રામજનો અનેક સમસ્યાઓનું સમાધાન શોધ્યું છે. જાણો સીએસઆર એક્ટિવીટીથી કેવી રીતે કરી શકાય છે ગામનો વિકાસ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ