સ્પોર્ટ્સ / IPLના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફેરફારઃ ટીમ ઇન્ડિયા વન ડે શ્રેણીથી શરૂઆત કરશે

because of IPL Australia plan changed

આઇપીએલને કારણે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ભારતીય ટીમ પ્રવાસની શરૂઆત વન ડે શ્રેણીથી કરશે. ટીમ બ્રિસ્બેનમાં સૌથી પહેલાં ત્રણ વન ડે મેચની શ્રેણી રમશે. ત્યાર બાદ ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી એડિલેડમાં રમાશે. પ્રવાસના અંતમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટથી થશે.

બ્રેકિંગ ન્યૂઝ