લાલ 'નિ'શાન

સ્વાસ્થ્ય / અનિંદ્રા ઘણા બધા રોગોની ભેટ આપી શકે છે તે જાણો છો ને

 Because of Insomnia, you will get many diseases

ઇનસોમનિયા એટલે કે અનિંદ્રાની સમસ્યા શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓને વધારે છે. તેમાં મુખ્ય છે હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક. આ સમસ્યા તણાવ અને યાદશક્તિને પણ અસર કરે છે. અનિંદ્રામાંથી રહત કેવી રીતે મેળવી શકાય તે માટે કેટલીક બાબતો જાણવી જરુરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ