VIDEO / એરપોર્ટ પર ભારે ભીડ વચ્ચેથી નીકળી 'બેબો', છતાં થયું એવું કે...

Bebo Kareena kapoor spotted at airport with taimur but no one recognize her

બોલીવુડની ટોપ એક્ટ્રેસ કરીના એરપોર્ટ પર ભીડ વચ્ચેથી પસાર થાય છે છતાં કોઇ પણ તેને ઓળખી પણ શકતુ નથી. કરીના સિવાય તૈમુરને પણ કોઇ જ ઓળખી ના શક્યું. આ વીડિયોને તૈમુરનાં ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતા ફેન ક્લબે લખ્યું કે, 'શું આપ તેને સ્પૉટ કરી શકો છો.' તૈમુરનાં આ વીડિયો પર લોકો અલગ-અલગ કમેન્ટ કરીને તેને ઓળખવાની કોશિશ કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ