ઘરેલૂ ઉપાય / ગરમીમાં ચહેરાની દરેક સમસ્યાથી છૂટકારો આપશે આ ખાસ આઈસ ક્યૂબ, જાણો ઉપયોગની રીત

Beauty tips Skin Care Benefits of Potato ice Cube

ગરમીની સીઝનમાં સામાન્ય રીતે સ્કીન ઓઈલી થઈ જવી અને ચહેરા પર ડાઘ ધબ્બા પડવા એ સામાન્ય વાત છે. જ્યારે તમે આ સમસ્યાથી પરેશાન થાવ છો ત્યારે તમે બટાકાનો અસરદાર ઉપાય કરો. આ ઘરેલૂ ઉપાયથી તમારા ચહેરાની સુંદરતા વધશે. બટાકાનો જ્યૂસ ફક્ત ચહેરાને સુંદર બનાવતો નથી. તે આંખની આસપાસના ડાર્ક સર્કલ્સને પણ દૂર કરે છે. તે સ્કીન પરની કરચલીઓને હટાવવામાં મદદ કરે છે. આઈસ ક્યૂબ ચહેરાને ઠંડક આપે છે. ખીલથી લઈને ઓઈલી સ્કીનની અનેક સમસ્યાઓ આઈસ ક્યૂબથી દૂર કરી શકાય છે.

બ્રેકિંગ ન્યૂઝ