બ્યૂટી ટિપ્સ / આ ધમધકતી ગરમીમાં ઘરે રહીને પણ રાખો આવી રીતે તમારી સ્કીનની દેખભાળ

beauty tips of face skin in summer

ગરમીમાં સૂર્યના તીવ્ર કિરણોને કારણે ત્વચા શ્યામ પડી જાય છે. એટલે ગરમીમાં ત્વચાની સાચણી માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ગરમીની સાથે સાથે આપણી ત્વચા ધૂળ, પરસેવો, રજોટી જેવી ઘણી ચીજોનો સામનો કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચાને ચોખ્ખી અને ચમકતી રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવવી ખૂબ જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ