Beauty tips / Winter Special : ઠંડીમાં આ હોમમેડ ક્રિમ તમારી ત્વચાના ગ્લોમાં લગાવશે ચાર ચાંદ, આ રહી રેસિપી

beauty tips homemad cold cream from almond recipe

શિયાળો આવે એટલે ત્વચા શુષ્ક થવાનુ શરૂ થઈ જાય અને આપણે જાતભાતના લોશન-ક્રિમને શોધી ત્વચાને તાજી રાખવા મથીએ ત્યારે બજારમાં ઉપલબ્ધ કોલ્ડ ક્રીમની અસર ફક્ત 2 થી 3 કલાક રહે છે. પણ આખા દિવસ દરમિયાન આપણી ત્વચાને તરોતાજા રાખવા માટે નેચરલ ક્રિમ અને એમાં પણ ઘરે બનાવેલી ક્રિમ મળી રહે તો? હા આજે તમને તમારી પોતાની ક્રિમ ઘરે બનાવવાની રેસિપી જણાવીશું. જેનાથી શુદ્ધ, નેચરલ અને અનોખું તમારૂ પોતાનું બોડી લોશન તૈયાર થશે. આ માટે  કેટલીક સામગ્રીની જરૂર હોય છે જે સંપૂર્ણ રીતે કુદરતી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ