બ્યુટી / 45 વર્ષની આ અભિનેત્રી લાગે છે 26ની, રિવીલ કર્યા બ્યૂટી સિક્રેટ્સ..!!

beauty secrets of karishma kapoor

કરિશ્મા કપૂર બોલિવૂડની ફૅમસ હિરોઇનોમાંથી એક છે. લોલોના નામથી પ્રખ્યાત 45 વર્ષની કરિશ્મા કપૂરની સુંદરતા આજે પણ પહેલા જેવી જ છે. રેમ્પ વૉકથી ગ્લેમરસ પાર્ટીઓ સુધી કરિશ્માની ચમકતી ત્વચા દરેકને આકર્ષિત કરે છે. કરિશ્મા માટે ઉંમર એક નંબર છે તે આજે પણ 18 વર્ષની યુવતીઓને શરમાવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ