ભારે કરી ! / બ્રામાં છૂપાયેલી હતી ગરોળી, 6 હજાર કિલોમીટરના પ્રવાસ પછી પણ જીવતી રહેતા મહિલાએ જુઓ શું કર્યું

beautician finds lizard in her bra after flying home

એક મહિલા એવા સમયે હતપ્રભ થઈ ગઈ જ્યારે તેણે જોયુ કે તેની બ્રામાં એક ગરોળીએ 6 હજાર કિલોમીટરની યાત્રા કરી અને રસપ્રદ વાત એ છે કે ગરોળી જીવતી હતી.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ