વર્ષો જૂની પરંપરા / આજે Beating Retreat સેરેમની જોવાનું ચૂકતા નહીં, 1000 ડ્રોનથી પહેલીવાર જોવા મળશે અદ્ભૂત નજારો

Beating Retreat Ceremony TODAY

દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે આજે બિટીંગ દ રિટ્રીટ સેરેમનીનું આયોજન કરવામાં આવશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે મહામહિમ રાષ્ટ્રપતિ હશે, ઉપરાંત વડાપ્રધાન અને રક્ષામંત્રી પણ જોડાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ