હેલ્થ / ગરમીઓમાં રામબાણ છે આઇસ્ડ ટી, જાણી લો એના ફાયદા

Beat the heat with Ice Tea, the healthy way.

લેમન ટી, ગ્રીન ટી, બ્લેક ટી તો તમે જરૂરથી પીધી હશે. તો તમે ગરમીઓમાં આઇસ્ડ ટી નું સેવન પણ કર્યું હશે. આઇસ ટી બ્લેક અથવા ગ્રીન ટી થી બનાવવામાં આવે છે. જો કે તમે હર્બલ ટી ને પણ બરફની સાથે તૈયાર કરીને આઇસ ટી બનાવી શકો છો. ગરમી શરૂ થઇ ગઇ છે, એવામાં પીણા પર ખાસ ધ્યાન આપવું જોઇએ. શું તમે જાણો છો કે આઇસ્ડ ટી માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વસ્થ માટે ખૂબ ફાયદાકારક છે. જાણો એના ફાયદા અને સામેલ કરી લો તમારા લિસ્ટમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ