ભારે કરી! / દાઢી રાખનારા વરરાજાઓને ફેરા નહીં લેવા દઈએ! બોલો સમૂહ લગ્નમાં અજીબોગરીબ આદેશ, જાણો શું આપ્યું કારણ

Bearded grooms will not be allowed in Jaipur the grooms is ordered to come with clean shave

રાજસ્થાનના જયપુરની એક સંસ્થાએ લગ્નને લઈને આદેશ જાહેર કર્યો છે. હકીકતે આ સંસ્થા સામૂહિક વિવાહ સન્મેલનોનું આયોજન કરે છે. સમાજની આ સંસ્થાએ લગ્ન ઈચ્છુક યુવકો માટે શરત રાખી છે. 

બ્રેકિંગ ન્યૂઝ