Video / વ્યક્તિએ રીંછનાં બચ્ચાનો જીવ બચાવ્યો તો સામે તે બચ્ચાએ જે કર્યું તે જોઇને ખુશ થઇ જશો

bear cub rescued from fire then refuses to let go the man heartwarming video is viral on social media

ટ્વીટર પર હાલમાં એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં બોધ મળે છે કે જો તમે પ્રાણીઓને પ્રેમ આપશો તો સામે પ્રાણીઓ પણ પ્રેમ આપે છે. એક વ્યક્તિએ રીંછનો જીવ બચાવ્યો તો સામે રીંછ પણ તે વ્યક્તિ જાણે આભાર માનતો હોય એમ તેના પગ પકડીને ઉભો રહી ગયો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ ધૂમ મચાવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ