તમારા કામનું / ફ્રેન્ડનું NETFLIX અકાઉન્ટ યુઝ કરી સીરિઝ જોતાં હોવ તો ચેતજો! કંપની બદલવા જઈ રહી છે નિયમો

Be warned if you are watching the series using a friends NETFLIX account The company is going to change the rules

જો તમે પણ NETFLIXનો ઉપયોગ પોતાના મિત્રના એકાઉન્ટથી કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. જલ્દી જ Password Sharingના નિયમ બદલાવવાના છે જેના બાદ તમને પણ નેટફ્લિક્સ ઉપયોગ કરવા માટે રકમ ચુકવવી પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ