છેતરપિંડી / સાયબર ફ્રોડની નવી રીતો... આ 5 પ્રકારના SMS થી રહો સાવધાન, એક ક્લિકમાં એકાઉન્ટ સાફ!

be safe top 5 cyber fraud sms or whatsapp message electricity job loan

સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. ત્યારે જાણો કેવા સ્કેમર્સ મોકલે છે મેસેજ અને આવા મેસેજથી સાવચેત રહો

Loading...