કમકમાટી / ઉત્તરાયણમાં રસ્તા પર સાચવજો, નડિયાદમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા મોત, હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો

Be safe on the road in Uttarayan, a young man's throat was cut by a kite string in Nadiad, tragic scenes in the hospital

ઉત્તરાયણનો તહેવાર આનંદ ઉલ્લા સાથે લોકો ઉજવતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોઈ ચાઈનીઝ દોરીના લીધે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ