તમારા કામનું / 30 જૂન સુધીમાં પાન અને આધાર લિંક ન કરાવનારા આટલો દંડ ભરવા માટે રહેજો તૈયાર

Be prepared to pay the penalty for not linking the PAN and AADHAR by June 30

હવે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવું ફરજીયાત છે સરકારે આ માટે સમય આપ્યો હતો જે પૂરો થતા દંડ સાથે આ તારીખ 30 જુન 2022 કરી હતી. આ પછી દંડની રકમ બમણી કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ