ગરમી / આકરો તાપ સહન કરવા રહેજો તૈયાર , જાણો આગામી 5 દિ' માટે હવામાન વિભાગે શું કરી આગાહી 

Be prepared to endure the scorching heat, find out what the weather department has forecast for the next 5 days

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસો સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ યલો અલર્ટ યથાવત રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ