ચૂંટણી / તેજસ્વીને કોંગ્રેસમાં ફૂટની આશંકા, મહાગઠબંધનને કહ્યું,"તૈયાર રહેજો, આપણી સરકાર બનવા જઈ રહી છે"

બિહારમાં, મહાગઠબંધન પક્ષોની ગુરુવારે બેઠક થઈ. આ સભાને તેજસ્વી યાદવે સંબોધન કર્યું હતું અને ધારાસભ્યોને ખાતરી આપી હતી કે સરકાર તેમની જ બનવા જઈ રહી છે, માટે તેમના ધારાસભ્યોને એક મહિના સુધી પટણામાં જ હાજર રહેવાની વાત કહી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ