ઉનાળો / અગામી દિવસોમાં અંગ દઝાડતી ગરમી માટે તૈયાર રહેજો કારણ કે....

Be prepared for the heat burning heat in the days to come ....

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જ્યારે લોકોને હજુ પણ વધારે ગરમીમાં શેકાવુ પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગરમી વધે તેવી શક્યતા છે. ગરમીનો પારો હજુ વધે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ