Daily Dose / 31 માર્ચ પછી સોનું ખરીદવાના હોવ તો આટલું ખાસ જાણી લેજો

સોનું ખરીદવા માંગતા હોય તો પહેલા આ વીડિયો જોઈ લેજો, ગોલ્ડ પર 6 આંકડાનો નંબર છે કે નહીં તે ચકાસી લેજો નહીંતર કાર્યવાહી થઈ શકે છે. 1 એપ્રિલથી સોનામાં આ વસ્તુ ફરજિયાત કરી દેવામાં આવી છે જાણો વધુ વિગત Daily Dose

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ