છેતરપિંડી / વીમા પોલીસીનાં નામે ફોન આવે તો ધ્યાન રાખજો, અમદાવાદમાં બોગસ કોલ સેન્ટર પકડાયું

 Be careful when calling in the name of insurance policy, Bogus Call Center is caught in Ahmedabad

શહેરમાં ઇન્સ્યોરન્સ પોલિસી આપવાને બહાને લાખો રૂપિયાનું ચીટિંગ કરતાં કોલ સેન્ટરનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમે 19 લોકોની દિલ્હીથી ધરપકડ કરી. આ ટોળકીએ કરોડો રુપિયાનું ચીટિંગ કર્યું હોવાની પોલીસને આશંકા છે. મે મહિનામાં સાબયર ક્રાઇમમાં ૩૭ કલાકનાં ચીટિંગની ફરિયાદ નોંધી હતી. જેમાં તેમને ચાર મહિના બાદ સફળતા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ