Daily Dose / કેનેડાના નામે થતી છેતરપિંડીથી બચવા આટલું ધ્યાન રાખો

શું તમે કેનેડા જવાનું વિચારો છો? તો આ માહિતી તમારી માટે જરૂરી છે કારણ કે કેનેડાની સરકારે એક સર્વે કરાયો તેમાં બહાર આવ્યું કે કેનેડામાં જેટલા પંજાબી લોકો છે તેટલા જ ગુજરાતી લોકો પણ રહે છે. એટલે જ કેનેડાની સરકારે તેની ઑફિશયલ વેબસાઇટ પર વીઝાને લગતી માહિતી અને નિયમો ગુજરાતીમાં મૂક્યા, જાણો રસપ્રદ અને કામની વિગત Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ