અમદાવાદ / ચેતજો ! વૃદ્ધ દંપતિની અમદાવાદના રિક્ષાચાલક સાથે બનેલી ઘટના ચોંકાવનારી

 Be careful! Shocking incident with Ahmedabad rickshaw driver with elderly couple

શટલ ‌રિક્ષામાં બેસવું હવે દિવસે ને દિવસે ખતરનાક બનતું જાય છે. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠીયા પેસેન્જરની નજર ચૂકવીને ચોરી કરે છે અને ક્યારેક તેમને લૂંટી પણ લેતા હોય છે. આવા એક કિસ્સો મણિનગર વિસ્તારમાં બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ